ક્રિકેટ / નાથન લાયને તોડ્યો કપિલ દેવનો રેકોર્ડ, દુનિયાના ટોચના બોલર્સનાં લિસ્ટમાં મેળવી એન્ટ્રી

Nathan Lyon take 9 wickets against sri lanka left behind kapil dev for top 10

ઓસ્ટ્રેલિયાના નાથન લિયોને ટેસ્ટ ક્રિકેટમાં મોટું સ્થાન હાંસલ કરી લીધું છે. શ્રીલંકા સામેની ટેસ્ટમાં 9 વિકેટ ઝડપવાની સાથે જ લિયોને ભારતના ફાસ્ટ બોલર કપિલ દેવને પાછળ રાખી દીધા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ