Video / લગ્ન માટે આ શાનદાર અંદાજમાં તૈયાર થઈ હતી વરૂણની દુલ્હનિયા નતાશા, તેના મેકઅપ રૂમનો વીડિયો આવ્યો સામે

Natasha Dalal Bridal Makeup Video Viral For Marriage To Varun Dhawan

વરૂણ ધવન અને નતાશા દલાલ લગ્ન બંધનમાં બંધાઈ ગયા. તો હવે વરૂણ ધવનની દુલ્હનિયા નતાશાના મેકઅપનો વીડિયો સોશિયલ મીડિયા પર મચાવી રહ્યો છે ધૂમ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ