વાઈરલ / હાર્દિક પંડ્યાએ નાઈટ પાર્ટીમાં કર્યું એવું કામ કે ગર્લફ્રેન્ડ થઈ ગઈ દીવાની

natasa stankovic lauds hardik pandya photography skills

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા છેલ્લા ઘણા સમયથી ઈજા હોવાના કારણે ટીમથી બહાર ચાલી રહ્યા છે. ટીમથી બહાર હોવા છતાં તેઓ સતત ચર્ચામાં બનેલાં રહે છે. હાલ હાર્દિક પંડ્યા પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. ત્યારે સર્બિયન અભિનેત્રી નતાશાની તસવીરમાં કોમેન્ટ કરીને તેઓ ફરીવાર ચર્ચાનો વિષય બન્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ