લોકડાઉનના સમયમાં હાર્દિક પંડ્યા નતાશા સાથે થયો રોમાન્ટિક, આ રીતે વીતાવી રહ્યો છે સમય | natasa stankovic and cricketer hardik pandya gets romantic during quarantine lockdown corona

Viral / લોકડાઉનના સમયમાં હાર્દિક પંડ્યા નતાશા સાથે થયો રોમાન્ટિક, આ રીતે વીતાવી રહ્યો છે સમય

natasa stankovic and cricketer hardik pandya gets romantic during quarantine lockdown corona

બિગ બોસ ફેમ નતાશા સ્તાંકોવિકે તેના ફિયોન્સ અને ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર ક્રિકેટર હાર્દિક પંડયા સાથે સોશિયલ મીડિયા પર રોમેન્ટિક તસવીર શેર કરી છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા હંમેશા તેની સ્ટાઇલ કારણે ચર્ચામાં રહે છે. ત્યારે નતાશા પણ અવાર-નવાર ફોટોઝ શેર કરતી હોય છે. થોડાં સમય પહેલાં જ હાર્દિકે નતાશા સાથે સગાઈ કરીને બધાંને ચોંકાવી દીધા હતા. હવે આ કપલક્વોરંટાઈનમાં એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી રહ્યું છે. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ