નસવાડી / BSNLએ ભાડે રાખેલ ઓફિસનું ભાડું ન ચૂકવતા મકાન માલિકે જે કર્યું તે જાણીને થશે આશ્ચર્ય

nasvadi Chota udepur gujarat BSNL rent office

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા મથકે આવેલ BSNL ની કચેરી મકાન માલીકે  બંધ કરાવી. મકાન માલિકને પાંચ વર્ષથી મકાનનું  ભાડું ના ચુકવાતા  મકાન માલિકે કચેરી આગળ  કાર  મૂકી દીધી અને કર્મચારીઓને ઓફિસ ના ખોલવા દીધી 

બ્રેકિંગ ન્યૂઝ