ધર્મ / આ છે અનોખૂ મંદિર, જ્યાં શિવની સાથે નથી નંદી!

nashik kapaleshwar mahadev Lord Shiva

નાસિક શહેરના પ્રસિદ્ધ પંચવટી વિસ્તારમાં ગોદાવરીના તટની પાસે કપાલેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. ભગવાન શિવજીએ અહીં નિવાસ કર્યો હતો તેવી વાત પુરાણોમાં કહેવામાં આવી છે. આ દેશની અંદર પહેલું મંદિર છે જ્યાં ભગવાન શિવજીની સામે નંદિ નથી. આ જ આની વિશેષતા છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ