રેકોર્ડ / માત્ર 17 વર્ષની ઉંમરમાં હેટ્રિક ! ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં હેટ્રિક લેનારો સૌથી યુવા બૉલર

Naseem Shah makes history as younger bowler to ever take Test hat-trick

પાકિસ્તાનના ફાસ્ટ બોલર નસીમ શાહે રવિવારે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં રાવલપિંડી સ્ટેડિયમ ખાતે હેટ્રિક ઝડપી હતી. 16 વર્ષીય નસીમ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં હેટ્રિક લેનાર સૌથી યુવા બોલર બન્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ