NASA Dart Mission / પૃથ્વીને બચાવવામાં NASAનું ડાર્ટ મિશન સક્સેસ, વિશાળકાય એસ્ટરોઇડને ધકેલ્યો બીજા ઓર્બિટમાં

 NASAs Dart mission succeeds in saving Earth

નાસાને વધુ એક મોટી સફળતા મળી છે. નાસાનો મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ''ડાર્ટ મિશન'' સફળ સાબિત થયો છે. પૃથ્વીને બચાવવાના ઉદ્દેશ્ય સાથે એસ્ટરોઇડ (asteroid)ને ધડાકાભેર ટક્કર મારવા માટેનું ડાર્ટ મિશન સફળ થયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ