Daily Dose / Nasal vaccine બાકીની વેક્સિનથી કેટલી અલગ, જાણો કોણ લઈ શકશે | Daily Dose | VTV Gujarati

કેન્દ્ર સરકારે ભારત બાયોટેકની નેઝલ વેક્સિનને મંજૂરી આપી દીધી છે અને તેનો ઉપયોગ દેશમાં શરૂ કરી દેવામાં આવ્યો છે. આ રસીની માહિતી કોવિન એપ પર પર ઉપલ્બધ કરાવવામાં આવી છે. આ નેઝલ વેક્સિન શું છે? તેનો ઉપયોગ કેવી રીતે કરાય? ક્યારે લેવાય? આ તમામ સવાલોના જવાબ જાણવા માટે જુઓ Daily Dose...

બ્રેકિંગ ન્યૂઝ