પ્રયોગ / નાકના સ્પ્રેથી 99.99% કોરોના વાયરસનો થશે ખાત્મો, આ કંપનીએ કર્યો દાવો 

Nasal sprays will kill 99.99% of corona viruses

કોરોના વાયરસકાળમાં એક સારા સમાચાર આવ્યા છે. કેનેડાની કંપની સેનોટાઇઝે દાવો કર્યો છે કે નોઝ સ્પ્રે બનાવ્યુ છે જે 99.99 ટકા કોરોના વાયરસને મારી નાંખે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ