હેં / અહીં 2 મહિના સુધી કામ કર્યા વગર ઊંઘવાના મળશે 12 લાખ રૂપિયા

NASA will pay more than 12 lacs on sleeping for 2 months know details inside

કલાકો સુધી ઊંઘ્યા કરવાનું કોને ન ગમે? કોઈપણ ડિસ્ટર્બ ના કરે અને પલંગમાં પડ્યા રહો આખા દિવસ, આવું કોને ના ગમે? પરંતુ આજની આ ફાસ્ટલાઈફમાં આવું શક્ય નથી. પાપી પેટ માટે તો મહેનત કરીને રૂપિયા કમાવવા જ પડે એટલે કે આખો દિવસ ઉંઘવાના તો સવાલ જ પેદા નથી થતો. પણ, જો તમને ઊંઘવાના રૂપિયા મળે તો? લાગ્યોને ઝટકો, આવું ખરેખર શક્ય છે. સૂતા-સૂતા રૂપિયા કમાવાનો મોકો છે તમારી પાસે, શરત એટલી કે તમારે અંતરિક્ષમાં ઊંઘવુ પડશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ