ઍલર્ટ! / પૃથ્વી તરફ આવી રહ્યો છે 150 ફૂટનો વિશાળકાય એસ્ટરોઇડ, NASAએ આપી ચેતવણી, સ્પીડ જાણી ચોંકી જશો

nasa warn 150 foot aeroplane sized asteroid approaching earth on april 6

Asteroid Approaching Earth: અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા અનુસાર 6 એપ્રિલે 150 ફૂટનો એસ્ટેરોઈડ પૃથ્વીની પાસેથી પસાર થઈ શકે છે. એસ્ટેરોયડ 2023 FZ3 લગભગ 67656 કિમી પ્રતિ કલાકની રફતારથી પૃથ્વીની તરફ વધી રહ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ