સફળતા / NASAને ચાંદ પર પાણી મળ્યું, માનવ વસવાટની દિશામાં મહત્વનું પગલુ

nasa sofia discovers water on sunlit surface of moon

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્રની સપાટી પર પુરતા પ્રમાણમાં પાણી હોવાનો દાવો કર્યો છે. નાસાના જણાવ્યાનુંસાર પાણી ચાંદના એ ભાગમાં છે જ્યાં સૂર્યના કિરણો પહોંચે છે. આ મોટી શોધ ન ફક્ત ભવિષ્યમાં થનારા ચંદ્ર પરના માનવ મિશનને મોટી તાકાત આપશે બલ્કે તેનો ઉપયોગ રોકેટ ઈંધણ ઉત્પાદન માટે કરી શકાશે. આ પાણીની શોધ નાસાના સ્ટ્રેટોસ્ફિયર ઓબ્જરવેટરી ફોર ઈફ્રારેડ એસ્ટ્રોનોમી(સોફિયા)એ કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ