નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન (NASA)એ બ્રહ્માંડની અદભૂત તસવીરો શેર કરી છે. નાસા અનુસાર, આ તસવીરો નાસા વેબ અને નાસા ચંદ્ર એક્સ-રે દ્વારા લેવામાં આવી છે.
Share
1/5
1. બ્રહ્માંડની અદભૂત તસવીરો
નાસાનું જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપ એ હાઇ-ડેફિનેશન ટેલિસ્કોપમાંનું એક છે જે અવકાશમાંથી સતત અવલોકનો કરે છે, જેમાં તસવીરો અને વિવિધ ડેટાનો સમાવેશ થાય છે. (photo credit:x.com\Nasa)
આ તસવીર શેર કરો
2/5
2. ચંદ્ર એક્સ-રે
બીજી તરફ ચંદ્ર એક્સ-રે વિશ્વનો સૌથી શક્તિશાળી એક્સ-રે ટેલિસ્કોપ છે અને તે આઠ ગણું રિઝોલ્યુશન ધરાવે છે. (photo credit:x.com\Nasa)
આ તસવીર શેર કરો
3/5
3. 4 ફોટા શેર કર્યા
નાસાએ એક પોસ્ટ શેર કરતી વખતે કહ્યું કે તેઓએ 4 ફોટા જાહેર કર્યા છે, જેમાં રોઓ ઓપિયુચી, ઓરિઓન નેબ્યુલા, સર્પિલ ગેલેક્સી NGC 3627, ગેલેક્સી ક્લસ્ટર MACS J0416 છે. (photo credit:x.com\Nasa)
આ તસવીર શેર કરો
4/5
4. નેટીઝન્સનું ધ્યાન પણ ખેંચ્યું
નાસા દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટે નેટીઝન્સનું ધ્યાન પણ ખેંચ્યું હતું, જેમાંથી એકે તેને "AI" કહ્યું હતું, જ્યારે કેટલાક અન્ય લોકોએ તેને ખૂબ જ સુંદર ગણાવ્યું હતું. (photo credit:x.com\Nasa)
આ તસવીર શેર કરો
5/5
5. યુઝર કરી રહ્યા છે કોમેન્ટ
અન્ય યુઝરે ટિપ્પણી કરી, "હજી ઘણું શોધવાનું બાકી છે," જ્યારે અન્ય યુઝરે કહ્યું, "સ્પેસ ખૂબ સુંદર છે." (photo credit:x.com\Nasa)
આ તસવીર શેર કરો
સંકળાયેલા મુદ્દાઓ
NASA shared Photos
NASA
NASA Space News
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.