ખુલાસો / આ કારણોસર પૃથ્વી પર અનુભવાય છે ભૂકંપનાં તીવ્ર આંચકા

NASA Scientists explanation on Earthquakes

પાકિસ્તાનમાં મંગળવારનાં રોજ ગઇ કાલે ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો. જેમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર, પંજાબ સહિત અનેક વિસ્તારો પ્રભાવિત થયા હતા. ભૂકંપના કારણે 31 લોકોનાં મોત થયા હતાં જ્યારે 300થી વધારે લોકો ઘાયલ થયા હતાં. ત્યારે આ અંગે NASAનાં વૈજ્ઞાનિકોએ આખરે કેમ પૃથ્વી પર ભૂકંપનાં આંચકાઓ આવી રહ્યાં છે તે અંગે મોટો ખુલાસો કર્યો છે.

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ