નાસાનો દાવો / આકાશગંગામાં 30 કરોડ ગ્રહો પર શક્ય છે જીવન, મળ્યા આ ખાસ સંકેત

nasa Says Milky Way Could Have 300 Million Habitable Planets

અમેરિકી સ્પેસ એજન્સી NASAનું Kepler Space Telescope મિશન 2018માં પૂરું થયું હતું. ઈંધણ ખતમ થવાના કારણે 8 વર્ષ ચાલેલા આ મિશનમાં આકાશગંગામાં 30 કરોડથી પણ વધારે એવા ગ્રહોની ઓળખ થઈ કે જ્યાં જીવન શક્ય હોઈ શકે છે. વર્ષ 2009-2018 સુધી કેટલાક exoplanetએ આંટા માર્યા અને તેમની શોધ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ