મંગલ ગ્રહ / નાસાના રોવરને મંગલ ગ્રહ પર જોવા મળ્યા માટીના ટેકરા અને પથ્થરો, લાખો વર્ષો પહેલા આબોહવાના પુરાવા

nasa rovar capture picture of earthen mounds and flaky stones on mars

નાસાના ક્યુરિયોસિટી રોવરે મંગળ પર માટીના સૂકા ટેકરા અને ફ્લેકી પથ્થરો જોયા છે. આ પ્રાચીન સમયમાં લાલ ગ્રહ પર આબોહવા પરિવર્તન સૂચવે છે. રોવરે મોકલેલી તસવીરોમાં કાદવ-કીચડવાળા ટેકરા જોવા મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ