સિદ્ધી / પહેલી વાર સૂર્યનો થયો 'સ્પર્શ': 20 લાખ ડિગ્રી ગરમીમાં કઈ રીતે પહોંચ્યું સ્પેશશટલ?

nasa parker solar probe becomes first space craft to the sun for the first time in history how it achieved

અમેરિકન સ્પેસ એજન્સી નાસાના અંતરીક્ષ યાન પાર્કર સોલર પ્રોબે સૂર્યને અડવા માટે અભૂતપૂર્વ કારનામું કર્યુ છે. એક સમયે અશક્ય ગણાતી આ સિદ્ધી અંતરીક્ષ યાને આઠ મહિના પહેલા એટલેકે એપ્રિલમાં પ્રાપ્ત કરી હતી. પરંતુ અંતરીક્ષમાં કરોડો કિલોમીટર દૂર સ્થિત આ યાનથી જાણકારી પહોંચવા અને ત્યારબાદ જાણકારીનું વિશ્લેષણ કરવામાં વૈજ્ઞાનિકોને લાંબો સમય લાગ્યો.

બ્રેકિંગ ન્યૂઝ