ચંદ્રયાન-2 / વિક્રમ લૅન્ડરને લઈને હવે NASA તરફથી પણ આવ્યાં નિરાશાજનક સમાચાર

NASA orbiter sees no sign of Chandrayaan-2 Vikram Lander during second flyby

ચંદ્રમાની સપાટી પર ગાયબ થયેલ ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમને શોધવામાં નાસા ફરી એક વખત નિષ્ફળ રહ્યું છે. અમેરિકાના અંતરિક્ષ એન્જસી નાસાએ જણાવ્યું છે કે લૂનર રિકૉર્નેશન ઓર્બિટર (LRO)ને ચંદ્રમાની સપાટી પર ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરનો કોઇ પુરાવા મળ્યો નથી. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x