યોજના / NASA મંગળ ગ્રહ પર પહેલી વખત રોવર સાથે મોકલશે એવી વસ્તુ કે...

NASA mars 2020 perseverance rover helicopter

મંગળ ગ્રહ પર મિશન મોકલવાની એક રીતે હોડ જોવા મળી રહી છે. 11 દિવસમાં ત્રીજુ મિશન થવાનું છે. હવે અમેરિકા અંતરિક્ષ એજન્સી નાસા પોતાના માર્સ મિશન લોન્ચ કરવાની છે. આ મિશન હેઠળ ખાસ વાત એ છે કે તેમાં એક રોવર અને બીજુ ડ્રોન હેલિકોપ્ટર છે. રોવર મંગળ ગ્રહ પર ચાલશે અને હેલિકોપ્ટર ઉડીને ડેટા કલેકટ કરશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ