નાસા / આવતીકાલે માણસોને નહીં પૂતળાઓને લઈને ઉડાણ ભરશે નાસાનું સૌથી પાવરફૂલ રોકેટ, જાણો આખું મિશન

nasa is all set for the artemis i mission to the moonnext step to send human

નાસાના મહત્વકાંક્ષી આર્ટેમિસ-1 લોન્ચ 29 ઓગસ્ટના રોજ કરવામાં આવી રહ્યું છે. નાસા 50 વર્ષ બાદ ફરી એકવાર મનુષ્યને ચંદ્ર પર મોકલવાની પ્રક્રિયા શરૂ કરશે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ