નાસા / અંતરિક્ષમાં બનશે ઇતિહાસ, પહેલી વાર માત્ર મહિલા અંતરિક્ષયાત્રીઓ સ્પેસ સ્ટેશન બહાર કરશે સ્પેસવોક

nasa international space station women astronauts spacewalk jessica meir christina koch

ગત માર્ચમાં અમેરિકાની સ્પેસ એજન્સી નાસાએ માત્ર મહિલા અંતરિક્ષયાત્રીઓને સ્પેસમાં મોકલવાની યોજના રદ કરી ત્યારે ઘણાને નિરાશા થઇ હતી. નાસાએ ફરી જાહેરાત કરી છે કે બે મહિલા ક્રિસ્ટિના કોચ અને જેસિકા મેર આઇએસએસ એટલે કે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે. દુનિયાના સ્પેસ મિશનમાં આ પહેલો બનાવ હશે જ્યારે માત્ર મહિલાઓ આઇએસએસ પર જશે અને સ્પેસ વોક કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ