સંશોધન / NASAના વૈજ્ઞાનિકોએ શોધ્યો પૃથ્વીની જેમ રહી શકાય તેવો ગ્રહ TOI-700D

NASA finds a planet where humans can live

અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાના ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ (ટીઇઇએસ)એ એક જીવનને અનુકૂળ એટલે કે રહેવા યોગ્ય ગ્રહની શોધ કરી છે અને સૌથી મોટી વાત એ છે કે તે પૃથ્વી આકારનો છે. આ ગ્રહ અંતરિક્ષના એક ક્ષેત્રમાંથી મળ્યો છે, જ્યાં તેની સપાટી પર પાણીના અસ્તિત્વને અનુકૂળ પરિસ્થિતિ રહેલી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ