ચંદ્રયાન 2 / ISROથી નહીં પરંતુ અહીંથી વિક્રમ લૅન્ડરનો સંપર્ક કરવા Hello મેસેજ મોકલાયો

Nasa deep-space antennas sending hello messages to motionlessVikram

ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) ચંદ્રની સપાટી પર રહેલા લેન્ડર વિક્રમ સાથે ફરી સંપર્ક કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે. લેન્ડર વિક્રમનો લેન્ડિંગ બાદ ISRO સાથે સંપર્ક તૂટી ગયો હતો. જો કે આ વચ્ચે દુનિયાની સૌથી મોટી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્ર પર રહેલા લેન્ડર વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવા 'Hello' નો સંદેશ મોકલ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ