સૌરમંડળ / NASAએ સતત 10 વર્ષ સુધી સૂર્ય પર નજર રાખી, હવે આંકડા સાથે રજૂ કર્યો સૂર્યનો આ અદ્ભૂત વીડિયો

nasa continuously monitors the sun for a decade now share amazing time lapse video with data

યુએસ સ્પેસ એજન્સી નાસાએ બુધવારે સૂર્યનો દસ વર્ષનો વીડિયો બહાર પાડ્યો. એજન્સી અનુસાર તેની સોલર ડાયનેમિક્સ ઓબ્ઝર્વેટરીએ સતત એક દાયકા સુધી સૂર્યને તેના કેમેરામાં કેદ કર્યો છે. આ સમય દરમિયાન આ ઓબ્ઝેર્વેટરીએ ઘણી મહત્વપૂર્ણ માહિતી એકત્રિત કરી. નાસાએ આવી કેટલીક રસપ્રદ માહિતી શેર કરી છે. જે દરેકને જાણવી જોઈએ.

બ્રેકિંગ ન્યૂઝ