NASA નો દાવો / આ તારીખ સુધીમાં ધરતી સાથે અથડાશે વિશાળ ઉલ્કાપિંડ, જણાઈ રહી છે પ્રલયની સંભાવના

nasa claims giant asteroid to hit earth by november 2 forty percent chance of destruction

વર્ષ 2020 અનેક મુસીબતો લઈને આવ્યું છે. કોરોના બાદ હવે નાસાએ સમાચાર આપ્યા છે કે ટૂંકસમયમાં પૃથ્વી પર ઉલ્કાપિંડ અથડાશે અને તેના કારણે 40 ટકા જેટલી પ્રલયની શક્યતા રહેશે. આ ઉલ્કાપિંડ ઝડપથી પૃથ્વી તરફ આવી રહ્યો છે. તે 2 નવેમ્બર સુધીમાં પૃથ્વી સાથે અથડાશે. જો આવું થશે તો પૃથ્વી પર પ્રલય આવશે. આ ઉલ્કાપિંડનું નામ 2018VP1 છે.

બ્રેકિંગ ન્યૂઝ