અકલ્પનીય / અરે આ શું, 'ઓવન' પહોંચાડાયું છેક અંતરિક્ષમાં!

NASA astronaut first time bake cookies in space station

પહેલા અંતરિક્ષ યાત્રી સ્પેસમાં જવા માટે ડીહાઇડ્રેટેડ અથવા તો પાકેલા ભોજન સાથે લઇ જતા હતાં. પરંતુ હવે આ વાતની આશા એવી જણાવવામાં આવી રહી છે કે જલ્દી જ સ્પેસમાં અંતરિક્ષ યાત્રી બિસ્કીટ બનાવી લેશે. નાસાનાં પૂર્વ અંતરિક્ષ યાત્રી માઇક મૈસિમિનોએ જણાવ્યું કે, અમે દેખવા ઇચ્છે છે કે શૂન્ય ગુરૂત્વાકર્ષણમાં બિસ્કિટને બેક કરવાની પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે. સ્પેસ સ્ટેશનમાં પૃથ્વી જેવું વાતાવરણ તૈયાર કરવા માટે કૃત્રિમ વાતાવરણ તૈયાર કરવામાં આવે છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ