બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / વિશ્વની સૌથી બિલ્ડિંગ આકાશમાંથી કેવી દેખાય છે? સામે આવી ખૂબસુરત તસવીરો, દુબઈ પણ દેખાયું
Last Updated: 06:24 PM, 4 February 2025
વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફાની સ્પેસની તસવીર આજકાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. નાસાના અવકાશયાત્રી ડોનાલ્ડ રોયે ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાંથી વિશ્વની સૌથી ઊંચી ઈમારત બુર્જ ખલિફા અને સુંદર શહેર દુબઈની એક મનમોહક તસવીર ઝડપી છે.
ADVERTISEMENT
Burj Khalifa, the world’s tallest building from space. pic.twitter.com/qK9rMmPbd7
— Don Pettit (@astro_Pettit) February 2, 2025
દુબઈની બે જાણીતી બિલ્ડિંગ દેખાઈ
ADVERTISEMENT
સ્પેસમાં ઝડપવામાં આવેલી આ બે તસવીરો સ્પસ્ટ રીતે દુબઈની બે જાણીતી બિલ્ડિંગ બુર્જ ખલિફા અને એન દુબઈ જોવા મળી રહી છે. તે ઉપરાંત અમીરાતનું ફેરિસ વ્હીલ પણ આકાશમાંથી જોઈ શકાય છે.
Here is the same photo of Dubai with a larger view pic.twitter.com/zIYeHTvHz6
— Don Pettit (@astro_Pettit) February 2, 2025
સ્પેસમાંથી મહાકુંભની પણ તસવીર લેવાઈ
આ પહેલા 28 જાન્યુઆરીએ સ્પેસમાંથી મહાકુંભની પણ તસવીર લેવામાં આવી હતી તે પહેલાં રંગોમાં નહાઈ રહેલી પૃથ્વીનો ફોટો પણ લેવામાં આવ્યો હતો. સરવાળે નાસાના યાત્રી આજકાલ આકાશમાંથી પૃથ્વી પરની ચીજોની સુંદર તસવીરો ઝડપી રહ્યાં છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.