NASA / સ્પેસ સ્ટેશનથી આવી રહેલું યાન અંતરિક્ષમાં અટક્યું, આ ખાસ રીતે તૈયાર થયું છે કાર્ગો શિપ

nasa air cargo ship departure delayed due to bad weather from international space station

અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસા (NASA)નું કાર્ગો શીપ સ્પેસએક્સ ડ્રેગન અંતરિક્ષમાં અટક્યું છે. પહેલાં આ યાન 3 જાન્યુઆરીએ જમીન પર ઉતરવાનું હતું પરંતુ હવે 5 જાન્યુઆરીએ ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનથી રવાના થશે અને 7 જાન્યુઆરીએ પૃથ્વી પર આવશે. આ કાર્ગો શિપમાં વૈજ્ઞાનિક પ્રયોગના ઉપકરણો સિવાય એક ઉંદર પણ છે. આખરે શું કારણ હતું કે જેના કારણે તે સ્પેસએક્ટ ડ્રેગન કાર્ગો શિપનું પૃથ્વી પર ઉતરાણ રોકાઈ ગયું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ