VIDEO / 'એક શબ્દ બોલાયો તે મારી ભૂલ': વ્યાસપીઠ પરથી રમેશ ઓઝાએ માલધારી સમાજની માફી માંગી

 Narrator Ramesh Ojha apologized for the statement made on the issue of Maldhari

જાણીતા કથાકાર રમેશ ઓઝાએ ગૌવંશને લઈને માલધારી અંગે નિવેદન આપ્યા બાદ વિરોધ થતાં હવે તેમણે વ્યાસપીઠ પરથી માફી માંગી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ