અમદાવાદ / નારોલમાં કાપડની ફેક્ટરીમાં આગ ૧૬ કલાકે કાબૂમાં આવી, કોઇ જાનહાનિ નહીં

Narol cloth factory fire no death

શહેરના નારોલ વિસ્તારમાં આવેલી જિંદાલ કાપડની ફેકટરીમાં મોડી રાતે ભીષણ આગ લાગતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઇ છે. મોડી સાંજે ૭.૦૦ વાગ્યાથી લાગેલી આગમાં લાખો ‌િલટર પાણી છોડ્યા બાદ સવારે ૧૧.૦૦ વાગ્યે આગ કાબૂમાં આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ