નર્મદા જળ વિવાદ / MPના સીએમ કમલનાથે કહ્યું ગુજરાત નિયમ કરતાં વધુ પાણી ના માંગે

narmada water madhya pradesh cm kamalnath

પાણીને લઈને હવે મધ્યપ્રદેશ અને ગુજરાત આમને સામને આવ્યા છે. નર્મદા ડેમમાં પાણીને લઈને મધ્યપ્રદેશ અને ગુજરાત સરકાર વચ્ચે વિવાદ ફરી સપાટીએ પહોચ્યો છે. 15 વર્ષ બાદ મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર આવતા વિવાદ થયો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ