આકર્ષણનું કેન્દ્ર / નર્મદામાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે બોલતા પોપટનું આકર્ષણ: લોકો સાથે કરે છે વાત

narmada statue of unity parrot people

આમ તો દેશમાં અનેક પોપટની જાતિઓ હોઈ છે પણ બોલતા પોપટની પ્રજાતિ માત્ર નર્મદાના સુલપણેશ્વરના જંગલોમાં જ જોવા મળશે. જો કે જંગલોમાં ડુમખલ પોપટ તરીકે ઓળખાતી પ્રજાતિ ખૂબ ઓછી થઈ ગઇ છે. આ પ્રજાતિના પોપટ કેવડિયા જંગલ સફારીમાં મુક્યા છે. જે સૌથી મોટું આકર્ષણ બની રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ