વરસાદ / ગોલ્ડન બ્રિજથી પસાર થનારા ચેતજો, નર્મદાના નીર ભયજનક સપાટી પહોંચતાં ગોલ્ડન બ્રિજ ડૂબવાના આરે

Narmada Rivers level increase at golden bridge in Bharuch

સમગ્ર રાજ્યમાં હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે રાજ્યનાં અનેક શહેરોમાં ઠેર-ઠેર પાણી ભરાઇ ગયા છે. ઉપરાંત દરિયાકાંઠાનાં જે-જે વિસ્તારો છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદની વચ્ચે હાલમાં ભરૂચમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લીધે ભારે વરસાદથી ભરૂચમાં આવેલી નર્મદા નદીનાં એકાએક જળસ્તરમાં વધારો થઇ ગયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ