માગ / નર્મદા નદીને બચાવવા માછીમાર સમાજે PM મોદી અને CM રૂપાણીને લોહીથી લખ્યો પત્ર

Narmada river Fishery society blood letter PM Modi CM Rupani

ભરૂચ વાસીઓએ પાવન સલીલા માં નર્મદા નદી અસ્તિત્વ ગુમાવી દેતા હજારો માછીમાર, ખેડૂતો, પશુપાલકો બેરોજગાર બનવા સાથે માં નર્મદાને બચાવવા માટે માછીમાર સમાજના લોકોએ પોતાના લોહીથી પત્ર લખી મુખ્યમંત્રીઓ તથા પ્રધાનમંત્રીને પત્ર જીલ્લા કલેક્ટરના માધ્યમથી મોકલવામાં આવ્યો હતો.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ