ખુશખબર / 4 મહિનાથી બંધ પડેલી હેલિકોપ્ટર સેવા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ફરી કરાઇ શરૂ

Narmada : helicopter ride is available at statue of unity

નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પર હેલિકોપ્ટર સુવિધા ફરી એક વખત શરૂ કરવામાં આવી છે. પ્રવાસીઓને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા માટે ફરી એક વખત સુવિધા શરૂ કરાઈ છે. છેલ્લા 4 મહિનાથી હેલિકોપ્ટર સુવિધા બંધ કરવામાં આવી હતી. 

બ્રેકિંગ ન્યૂઝ