નર્મદા / મેડિકલ ઓફિસરો-કર્મચારીઓ ગેરહાજર રહેતાં હોવાની ફરિયાદને લઇને ઉચ્ચ અધિકારીઓએ ચેકિંગ કરતાં ચોંકાવનારું તથ્ય આવ્યું સામે

narmada district health team surprice checking in hospital

રાજ્યમાં સૌથી વધુ માતા અને બાળકોનું મરણ થઇ રહ્યું છે,જેના તારણમાં મેડિકલ ઓફિસરો અને કર્મચારીઓ નિયમિત આરોગ્ય કેન્દ્ર પર હાજર ન રહી સેવા નિયમિત નહિ બજાવવાતા હોવાનું નર્મદા જિલ્લા આરોગ્ય અધિકારીએ કાઢ્યું હતું. જને લઇને આરોગ્યની ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરાતાં ફરજ પરના મેડિકલ ઓફસરો સહિત આરોગ્ય કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યાં હતા. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ