મેઘમહેર / નર્મદા ડેમની જળસપાટી 136 મીટરને પાર ! ડેમના 10 દરવાજા ખોલાયા, ઓવરફ્લો થવામાં 2.68 મીટર દૂર

Narmada Dam water level reached 136 meters, 2.68 meters away from overflowing

ગુજરાતમાં પીવાના પાણીની નહી રહે સમસ્યા, ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી ભયજનક સપાટીથી 2.68 મીટર દૂર

બ્રેકિંગ ન્યૂઝ