પાણીની આવક / ખેડૂતોને સિંચાઇના પાણીનું નો ટેન્શન: નર્મદા ડેમ છલકાયો, પાણીની ભરપૂર આવકથી સપાટી આટલા ફૂટને ઓળંગી

Narmada dam overflows water level exceeds feet due to overflowing water

રાજ્યમાં ભારે વરસાદને લઈને સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે જેને લઈને ડેમની જળ સપાટી 135.11 મીટર પહોચી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ