આવક / નર્મદા ડેમ 138.31 મીટર પર સ્થિર, ઉકાઇ ડેમમાં પાણીની આવકમાં વધારો

Narmada Dam and Ukai Dam water level

રાજ્યની જીવા દોરી સમાન નર્મદા ડેમમાં હાલ પાણીની સતત આવક જોવા મળી રહી છે. જો કે હાલ નર્મદા ડેમની જળસપાટી 138.31 મીટરે પહોંચી છે. જ્યારે બીજી તરફ તાપીના ઉકાઇ ડેમમાં પણ પાણીની આવક થતાં સપાટીમાં વધારો થયો છે. જેને લઇને ડેમની સપાટી 343.16 ફૂટ પર પહોંચી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ