ચેતજો! / મહેસાણા-કડી નર્મદા કેનાલ પરથી પસાર થતા પહેલાં ચેતી જજો, ચોંકાવનારી ઘટના બની રહી છે

narmada canal dangerous for women two gang rape in new year

નર્મદા કેનાલમાં જો તમે એકલા ફરવા જવાનું વિચારતા હોવ તો ચેતી જજો. બેસતા વર્ષે જ બે નર્મદા કેનાલ પાસે ગેંગરેપની બે ઘટના સામે આવી છે બંને ઘટનામાં આરોપીઓ એક જ હોવાની શંકાને પગલે ખળભળાટ મચી ગયો છે. મહિલાઓ સુરક્ષીત હોવાના દાવાઓ કરનાર તંત્રના નાક નીચે આરોપીઓ બેફામ એક પછી એક ઘટનાને અંજામ આપી રહ્યા છે અને તંત્ર શંકા કુશંકાઓને પગલે હજુ તપાસના આટાપાટાઓમાં ગુંચવાયેલુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ