બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / કષ્ટોને દૂર કરવા અપનાવો નારિયેળ સાથેના આ ઉપાય, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

ધર્મ / કષ્ટોને દૂર કરવા અપનાવો નારિયેળ સાથેના આ ઉપાય, ક્યારેય નહીં ખૂટે ધનનો ભંડાર

Last Updated: 04:26 PM, 11 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Coconut Remedies: ધાર્મિક અનુષ્ઠાનમાં નારિયેળને શામેલ ન કરવાથી પૂજા અધૂરી માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રમાં નારિયેળ સાથે જોડાયેલા ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. જેની સકારાત્મક અસર વ્યક્તિના જીવન પર જોવા મળે છે.

નારિયેળનો ઉપયોગ પૂજા-પાઠ અને શુભ કાર્યોમાં કરવામાં આવે છે. નારિયેળમાં ત્રિદેવોનો વાસ હોય છે. જ્યોતિષ શાસ્ત્રમાં નારિયેળ સાથે સંબંધિત ઉપાયોનું વર્ણન કરવામાં આવ્યું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ચમત્કારી ઉપાયો દ્વારા વ્યક્તિને જીવનની ઘણી મુશ્કેલીઓથી છુટકારો મળી શકે છે. આવો જાણીએ નારિયેળના કયા કયા ઉપાય જાતક માટે ફળદાયી સાબિત થઈ શકે છે.

nariyel-3

નારિયેળના ઉપાય

બિઝનેસમાં સમસ્યા દૂર કરવા

જો તમને બિઝનેસમાં કોઈ સમસ્યા આવી રહી છે તો ગુરૂવારના દિવસે પીળા કપડામાં નારિયેળને લપેટીલો અને તેના પર જનેઉ રાખીને શ્રી હરિને અર્પિત કરો. માન્યતા છે કે આ ઉપાય કરવાથી વ્યવસાયમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે અને કાર્યમાં સફળતા મળે છે.

રોગ દૂર કરવા

આ ઉપરાંત રોગને દૂર કરવા માટે નારિયેળનો ઉપાય વધારે લાભકારી સાબિત થઈ શકે છે. નારિયેળને મંગળવાર કે શનિવારે રોગીના ઉપરથી 21 વખત વારીને કોઈ જગ્યા પર મુકી દો. આમ કરવાથી રોગ દૂર થાય છે.

pooja-12jpg

સંકટોથી છૂટકારા માટે

જીવનમાં આવનાર સંકટોથી છુટકારો મળવવા માટે મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો અને તેમને લાલ ચોલા ચડાવો. તેનાથી દરેક પ્રકારના સંકટ અને રોગ દૂર થશે.

વધુ વાંચો: 'ટપુ'નું ટીવી પર થશે કમબેક, હવે આ શોમાં જોવા મળી કે છે ભવ્ય ગાંધી

આર્થિક તંગી દૂર કરવા

આર્થિક તંગી દૂર કરવા માટે શુક્રવારે લાલ વસ્ત્ર ધારણ કરી માતા લક્ષ્મીની વિધિ-વિધાનથી પૂજા કરો અને પ્રિય વલ્તુનો ભોગ લગાવો. તેના બાદ નારિયેળને લાલ કપડામાં બાંધીને મંદિરમાં મુકી દો. માનવામાં આવે છે કે તેનાથી આર્થિક તંગી દૂર થાય છે અને ધન લાભનો યોગ બની રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Nariyal Upay Coconut Remedies Astrology
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ