VIRAL / ઘરમાં ફસાઈ આ જાણીતી અભિનેત્રી, 3 દિવસથી નથી બદલ્યા કપડાં, માંગી રહી છે મદદ

Nargis Fakhri Wearing Same Clothes For 3 Days During Self Isolation

કોરોના વાયરસથી બચવા માટે અત્યારે સામાન્ય જનતાથી લઈને બોલિવૂડ સેલેબ્સ અને અનેક દિગ્ગજ હસ્તીઓ પણ ઘરમાંથી બહાર નીકળી રહી નથી. બોલિવૂડ સ્ટાર્સે પણ પોતાની જાતને આઈસોલેટ કરીને રાખી છે. આ સમયે સેલિબ્રિટિસ લોકોમાં જાગરૂકતા ફેલાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યાં છે. એવી જ એક એક્ટ્રેસ નરગિસ ફખરીના કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ