Bollywood / બોલિવૂડની આ જાણીતી અભિનેત્રીએ કહ્યું, મેં ક્યારેય કોઈ ડિરેક્ટર સાથે આવું કામ નથી કર્યુ

nargis fakhri said in inreview I never slept with any director

બોલિવૂડમાં ઈમ્તિયાઝ અલીની સુપરહિટ ફિલ્મ 'રોકસ્ટાર'થી ડેબ્યૂ કરનાર અમેરિકન મોડલ અને એક્ટ્રેસ નરગિસ ફખરી છેલ્લા ઘણાં સમયથી ફિલ્મોથી દૂર છે. જોકે, નરગિસ રોકસ્ટાર પછી મદ્રાસ કેફે, મૈં તેરા હીરો અને હાઉસફુલ-3 જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નરગિસે હોલિવૂડ ફિલ્મ 'સ્પાય'માં પણ કામ કર્યું છે. નરગિસ ભલે ફિલ્મોથી દૂર છે પરંતુ તેણે હાલના એક ઈન્ટરવ્યૂને કારણે તે ફરી ચર્ચામાં આવી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ