નિવેદન / પાટીદાર આંદોલનને લઇને નરેશ પટેલની મોટી જાહેરાત

Naresh Patel's statement on Patidar Anamat Andolan

અલ્પેશ કથીરીયાની જેલમુક્તિ માંટેની ચર્ચા બાબતે બોલાવાયેલી બેઠકમાં ખોડલધામનાં નરેશ પટેલ દ્વારા હાલમાં પાટીદાર અનામત આંદોલનનું કોઈ અસ્તિત્વ નહીં હોવાની વાત કરીને સમગ્ર અનામત આંદોલનની સમાપ્તિની જાહેરાત સાથે એક છ સભ્યોની કમિટીની રચના કરવાની જાહેરાત કરવામાં આવી.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ