ઉત્તરપ્રદેશ / પાટીદાર આગેવાન નરેશ પટેલ રાજકોટથી દિલ્હી અને ત્યાંથી ફ્લાઇટમાં વારાણસી ગયા, પ્રવાસનું કારણ આવ્યું સામે

Naresh Patel arrives in Delhi again, may hold meeting with Congress leaders

ગુજરાતના રાજકારણમાં નરેશ પટેલ ક્યારે રાજકારણમાં જોડાશે તે ચર્ચાએ પક્ડયો છે વેગ, ત્યારે હવે આ સવાલનો જવાબ ટુંક સમયમાં આવી શકે છે. કારણ કે નરેશ પટેલ ફરી દિલ્હી પહોંચ્યા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ