ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

તબિયત / નરેશ કનોડિયાની સ્થિતિ લથડતા વેન્ટિલેટર પર ખસેડાયા, હિતુ કનોડિયાએ પ્રાર્થના કરવા કરી અપીલ

 naresh kanodiya is on ventilator

ગુજરાતી ફિલ્મોના રજનીકાંત એવા નરેશ કનોડિયા કોરોનાની ઝપેટમાં આવ્યા બાદ તેમને યુ.એન.મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઇકાલે તેમની તબિયત લથડી હતી. આજે તેમને વેન્ટિલેટર પર વધુ સાવચેતી માટે ખસેડાયા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ