ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

VIDEO / નરેશ કનોડિયાની અણધારી વિદાયથી નેતાઓથી લઈને અભિનેતાઓ રડી પડ્યા, જાણો કોણે શું કહ્યું?

Naresh kanodia Mahesh kanodia death tribute

ગુજરાતી ફિલ્મોના મહાનાયક સુપરસ્ટાર નરેશ કનોડિયાનું નિધન થયું છે. નરેશ કનોડિયા કોરોના સંક્રમિત થતા તેઓ યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. અને છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત નાજૂક હતી. આજે નરેશ કનોડિયાએ અંતિમ શ્વાસ લીધા. જ્યારે રવિવારે નરેશ કનોડિયાના મોટાભાઈ અને ગુજરાતી ગાયક-સંગીતકાર મહેશ કનોડિયાનું નિધન થયું હતું. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ