નિવેદન / રાજ્યસભામાં કૃષિ મંત્રીએ સરકારના કર્યા ભરપેટ વખાણ, કહ્યું કૃષિ ક્ષેત્રે અમારી સરકારે કામ કર્યું છે અને કોંગ્રેસે...

narendra singh tomar speech in rajya sabha farmer protest

કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમરે શુક્રવારે રાજ્યસભાને સંબોધિત કરી. તોમરે કહ્યું કે મોદી સરકારની આગેવાનીમાં ગામોને મજબૂત કરવામાં આવ્યા છે અને ખેડૂતો, મજૂરોને સીધી મદદ પહોંચાડવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ