ઉત્તરાખંડ / કોંગ્રેસમાં ચા વાળાની પત્નીએ ચૂંટણી જીતી, પાર્ટીએ કહ્યું આ છે સાચા સિપાહી

Narendra singh anna wife won panchayat election in pithauragarh

ઉત્તરાખંડના પિથૌરાગઢ જિલ્લામાં પાર્ટીના મુખ્યાલયમાં ચા પિવરાવનાર એક કર્મચારીની પત્ની સરપંચની ચૂંટણી જીત્યા બાદ ચર્ચામાં છે. રાજ્યની 12 જિલ્લા પંચાયત ચૂંટણીના પરિણામો મંગળવારે જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં નરેન્દ્ર સિંહ 'અન્ના'ની 22 વર્ષીય પત્ની મંજૂને કનાલીછીના બ્લોકના અડગાવ ગામથી વિજેતા જાહેર કરવામાં આવી હતી. મંજૂએ પોતાના નજીકના પ્રતિસ્પર્ધીને 15 મતોથી હરાવ્યા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ